Launch of Gujufood.com by Vijaybhai Rupani - Sanj Samachar, Rajkot

Launch of Gujufood.com by Vijaybhai Rupani - Sanj Samachar, Rajkot

Launch of Gujufood.com by Vijaybhai Rupani - Sanj Samachar, Rajkot
25 November, 2015

Launch of Gujufood.com by Vijaybhai Rupani - Sanj Samachar, Rajkot


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સપના ડીઝીટલ ઈન્ડીયાના સાકાર કરવા GUJUFOOD.COM નો ONLINE WEBSITE નો આરંભ કરવામાં આવ્યો. પ્રયોગાત્મક રૂપે આ કાર્યક્રમનો શુભારંભ કરી વર્તમાન ક્ષમતા પ્રમાણે ધારી સફળતા મળી.

આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવે છે કે આપણા સૌના પ્રિય અને પ્રગતિશીલ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાને પ્રેરકબળ બનાવીને GUJUFOOD.COM નામક વેબસાઈટનો આરંભ કર્યો . મોદી સાહેબના ડીઝીટલ ઈન્ડીયા સબકા સાથ, સબકા વિકાસ અને MAKE IN INDIA ના સંદેશ અપનાવી અમારી આ GUJUFOOD.COM દ્વારા ગુજરાતના મહત્વના શહેરો અર્થાત સુરત, વડોદરા, અમદાવાદ,
રાજકોટ, પોરબંદર, જામનગર, ભાવનગર, જેતપુર, જુનાગઢ તેમજ અનેક શહેરો તેમજ રાજયોની સુપ્રખ્યાત ફરસાણ તેમજ ગુજરાતને સ્વાદને ઈ-કોમર્સના માધ્યમ દ્વારા ગુજરાત ઉપરાંત સમસ્ત ભારતમાં ધેર ઘેર પહોંચાડવાનુ: લક્ષ્ય રાખ્યું છે. રાજકોટની ચીકી હોય કે પછી જામનગરની કચોરી કે પછી સુરેન્દ્રનગરની શીંગ કે વિવિધ પ્રકારની ફેમસ ફૂડ આઈટમ માત્ર એક જ કલીક દ્વારા આપના ઘર સુધી પહોંચતી કરવા તત્પર છીએ. આ સંદર્ભમાં અમે આવશ્યક ઈન્ડરાસ્ટ્કચર તૈયાર કર્યું છે.

આ પ્રથા-પ્રણાલી વિસ્તૃત સચોગ માહિતી અર્થે એક વેબ્સાઈટ તૈયાર કરી છે તેનું વિધિવત વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું.

Add Comment

You must login to add a comment. If you do not have an account, you may register for one. Registration is free!