Launch of Gujufood.com by Vijaybhai Rupani - ABTAK MEDIA, Rajkot

Launch of Gujufood.com by Vijaybhai Rupani - ABTAK MEDIA, Rajkot

Launch of Gujufood.com by Vijaybhai Rupani - ABTAK MEDIA, Rajkot
25 November, 2015

Launch of Gujufood.com by Vijaybhai Rupani - ABTAK MEDIA, Rajkot


વિજયભાઈ રૂપાણી હસ્તે gujufood.com નો શુભારંભ

રાજકોટ, બુધવાર,


વડાપ્રધાન નરૈન્દ્રભાઈ મોદીના સપના ડીઝીટલના સાકાર કરવા gujufood.com નામક online website નો આરંભ કરવામાં આવ્યો. આ gujufood.com દ્રારા સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જામનગર, ભાવનગર, જેતપુર, જૂનાગઢ તેમજ અનેક શહેરો તેમજ રાજયોની સુપ્રખ્યાત ફરસાણ તેમજ ગુજરાતને સ્વાદને ઈ-કોમર્સના માધ્યમ દ્રારા ગુજરાત ઉપરાંત સમસ્ત ભારતમાં ઘેર - ઘેર પહોંચાડવાનું લક્ષ રાખ્યું છે. રાજકોટની ચીકી, જામનગરની કચોરી, સુરેન્દ્રનગરની શીંગ કે વિવિધ પ્રકારની ફેમસ ફડ આઈટમ માત્ર-એક જ કલીક દ્રારા ઘર સુધી પહોંચતી ઘશે. વિસ્તુત સચોટ માહિતી અર્થે એક વેબસાઈટ તૈયાર કરી છે તેનું વિધિવત વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રારંભ કરાયો હતો.

Add Comment

You must login to add a comment. If you do not have an account, you may register for one. Registration is free!